ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ અને મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે અદિતિ બુધાથોકીના પોતાની બૉલ્ડ અને ગ્લેમરસ અદાઓના કારણે ઇન્ટરનેટ ચર્ચામાં છે અદિતિ બુધાથોકીએ બિકીનીમાં હૉટ એન્ડ કૂલ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે અદિતિ બુધાથોકીના ફેન્સ તેનું કર્વી ફિગર જુઓને ઘાયલ થઇ રહ્યાં છે હાલમાં જ અદિતિ બુધાથોકી દરિયા કિનારે પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી હતી ખુલ્લા વાળ સાથે એક્ટ્રેસે કેમેરા સામે મદહોશ અદાઓ બતાવી હતી અદિતિ બુધાથોકીનો દરેક લૂક લોકોમાં ખુબ ટ્રેન્ડ કરી રહ્યો છે અભિનેત્રીએ તેની લેટેસ્ટ પરંપરાગત શૈલીમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે આ તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે કિલર આંખો સાથે પૉઝ આપી રહી છે તમામ તસવીરો નેપાળી સ્ટાર અદિતીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે