ચિત્રાંગદા સિલ્વર બોડીકોન ડ્રેસમાં જોવા મળી



અભિનેત્રીએ ઈન્સ્ટા પર શેર કરી તસવીરો



બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી ચિત્રાંગદા



ચિત્રાંગદા જાણીતી એક્ટ્રેસ છે



ઈન્સ્ટા પોસ્ટને લઈ ચર્ચામાં રહે છે



ચાહકો તેના દરેક લૂકને પસંદ કરે છે



તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે



(તમામ તસવીરો ચિત્રાંગદા -ઈન્સ્ટાગ્રામ)