સોનમ હાલમાં ભારત આવી છે

તે જીયો પ્લાઝાના લોન્ચિંગ ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી

કરવા ચૌથ પર અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ દરમિયાન અભિનેત્રીનો સાડી લુક વાયરલ થઈ રહ્યો છે

સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે સોનમ

સોનમ એક ફેશન આઈકન છે

સોનમની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

સોનમ લગ્ન બાદ લંડનમાં સ્થાઈ થઈ છે

સોનમે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે

(All Photo Instagram)