આપની સ્કિન ટાઇમ મુજબ જ મેકઅપ ચુઝ કરો

બ્રાઇડલ મેકઅપ પહેલા આ ટિપ્સ જરૂર અનુસરો

મેકઅપ આર્ટિટિસ્ટને બુક કર્યાં પહેલા આ કામ કરો

પહેલા એકવાર ટ્રાયલ મેકઅપ ચોક્કસ કરો

આપની સ્કિન ટાઇમ મુજબ જ મેકઅપ ચુઝ કરો

એસપીએફ ફાઉન્ડેશનમાં વ્હાઇટ લેયર બનશે

જે ફ્લેશ ફોટોગ્રાફીમાં અચૂક દેખાશે

તેથી એસપીએફ ફાઉન્ડેશન અવોઇડ કરો

બ્રાઇડલ મેકઅપમાં પ્રાઇમર જરૂર લગાવો

દુલ્હનને આંસુ અને પરસેવો આવી શકે છે

તેથી વોટરપ્રૂફ મેકઅપનો જ ઉપયોગ કરો

લગ્નના 4 દિવસ પહેલા જ આઇબ્રો કરાવો

જેનાથી આઇ પફી નહીં દેખાય

લગ્નમાં મેનિક્યોર પેડિક્યોર અચૂક કરાવો