સ્કિન ટાઇપ મુજબ પસંદ કરો ડાયટ દરેક સિઝનમાં ગ્લો કરતી રહેશે સ્કિન ખોરાકની અસર આપણી ત્વચા પર જોવા મળે છે આપની ડ્રાય સ્કિન છે? તો આ ડાયટ કરો પસંદ હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી પીવો કાકડી, તરબૂચ, સેલરી, લેટીસ, ટામેટાંનું કરો સેવન ફિશ, એવોકાડો, ફ્લેક્સ સીડ્સનું કરો સેવન શું આપની ઓઇલી સ્કિન છે? તૈલી ત્વચામાં આ પ્રકારનું ડાયટ લો વિટામિન B6 થી ભરપૂર ખોરાક લેવો જોઇએ અનાજ, ટુના, સૅલ્મોન માછલી, પાલકનું કરો સેવન કેપ્સિકમ, બ્રોકોલી, બદામ અને લસણનું કરો સેવન આહારમાં ઈંડા, બીજ, કઠોળનું કરો સેવન કોબીજ અને સોયાબીનનો સમાવેશ કરો.