સૂકી ઉધરસના ઘરેલુ કારગર ઉપાય

સૂકી ઉધરસના ઘરેલુ કારગર ઉપાય

મીઠાના પાણીથી ગાર્ગલ કરો

મધ એન્ટી-બેક્ટેરિયલ છે

મધ એન્ટીઓક્સીડેન્ટ ગુણથી ભરપૂર છે

હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવો

આદુના રસને હૂંફાળા પાણીમાં મિકસ કરીને પીવો

લસણનું સેવન પણ સૂકી ઉઘરસ મટાડશે

જેઠીમધનો ટૂકડો ચૂસો તે પણ ઉધરસ મટાડશે

દૂધમાં સૂંઠ ઉકાળીને પીવાથી ઉધરસ મટશે

દાડમથી છાલ ચૂસવાથી પણ ઉધરસ મટે છે