રાત્રે સૂતા પહેલા આ ડ્રિન્ક પીવું અમૃત સમાન આ ડ્રિન્કથી શરીરને થાય છે જબરદસ્ત ફાયદા રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું અમૃત સમાન દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દાંત અને હાડકા મજબૂત બને છે. એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી નાખો રાત્રે સૂતા પહેલા પીવાથી કબજિયાત દૂર થશે આ આદત કેલ્શિયમની સમસ્યાને દૂર કરે છે દૂધ એ એનર્જી બૂસ્ટર છે થાક અને ચીડિયાપણું દૂર થશે માનસિક તણાવને દૂર કરે છે અનિંદ્રાની સમસ્યાથી મુક્તિ મળશે