શિયાળામાં આ શાકનું સેવન રાખશે હેલ્ધી બ્રોકલીમાં ફોલેટ અને ફાઇબર હોય છે બ્રોકલી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે બ્રોકલી પાચનતંત્રને દુરસ્ત કરશે શિમલા મિર્ચનુ અચૂક કરો સેવન શિમલા મિર્ચ ઇમ્યુનિટિ બૂસ્ટર છે એલિસિન કમાઉન્ડ લસણમાં હોય છે જેથી લસણ ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરે છે. પાલકમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે આપ બીટનું પણ સેવન કરી શકો છો આ તમામ શાક બીમારીને દૂર રાખશે