BF.7 વેરિઅન્ટને કારણે ચીનમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે

ચીનમાં દરરોજ કરોડો નવા કોરોના કેસ આવી રહ્યા છે, જ્યારે તેના કારણે મૃત્યુઆંક દરરોજ હજારોમાં વધી રહ્યો છે.

આ દરમિયાન ચીનમાં કોરોનાના નવા લક્ષણ જોવા મળ્યા છે.

ચીની હોસ્પિટલોના અહેવાલ મુજબ ઓમિક્રોન BF.7થી પીડિત હજ્જારો દર્દીઓનું અચાનક મોત થઈ રહ્યું છે.

મોટા ભાગના લોકોને અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થઈ રહ્યું છે.

આ નવા લક્ષણે ચીનની ચિંતા વધારી છે.

આવી સ્થિતિમાં ચીનમાં ગભરાટનો માહોલ છે, પરંતુ ફરી એકવાર ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના વિસ્ફોટનો ભય ઉભો થયો છે.

ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં હોસ્પિટલ અને સ્મશાન મૃતદેહોથી ભરેલા છે

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.