નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે ક્રેક ફિલ્મના ટ્રેલર લોન્ચ પર આ તસવીરો ક્લિક કરાવી હતી અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે (All Photos-Instagram)