બોલીવુડની ફેશન ક્વીન કહેવાતી કરીના કપૂર આ દિવસોમાં દોહામાં છે

જ્યાંથી અભિનેત્રીએ પોતાના સ્ટાઈલિશ લુકની એક ઝલક શેર કરી છે

કરીના કપૂરે દોહાની સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં કરીના આઇસ બ્લુ કલરનો ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી

તે કિલર પોઝ આપતી જોવા મળી હતી

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photos-Instagram)