ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક મેચ થવાની છે

Published by: gujarati.abplive.com
Image Source: X

આ મેચ અંડર 19 એશિયા કપમાં રમાશે

Image Source: X

આ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી છે

Image Source: X

આ ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરથી દુબઈમાં રમાશે

Image Source: X

યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને આ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે

Image Source: X

ભારત અને પાકિસ્તાનને એશિયા કપ માટે એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે

Image Source: X

ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ડિસેમ્બરે એકબીજા સામે રમશે

Image Source: X

ભારતીય ટીમ: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા (ઉપ-કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, યુવરાજ ગોહિલ...

Image Source: X

...કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, નમન પુષ્પક, દિ. દિપેશ, હેનિલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન, એરોન જ્યોર્જ.

Image Source: X

સ્ટેન્ડબાય પ્લેયર્સ: રાહુલ કુમાર, હેમચુડશન જે, બીકે કિશોર, આદિત્ય રાવત.

Image Source: X