Cricket: ક્રિકેટ કેરિયરમાં આ 5 ખેલાડી ક્યારેય નથી થયાં RUN OUT



ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અનેક દિગ્ગજોના કિસ્સા સામેલ છે



ક્રિકેટ કેરિયરમાં ક્યારેક પણ RUN OUT નથી થયા દુનિયાના આ 5 ખેલાડી



ટૉપ-5માં ભારતનો એક દિગ્ગજ ખેલાડી પણ સામેલ છે



1. પીટર મે (ઇંગ્લેન્ડ) - 66 ટેસ્ટ, 4537 રન, 13 સદી



2. ગ્રાહમ હિક (ઇંગ્લેન્ડ) - 65 ટેસ્ટ, 120 વનડે, બન્નેના કુલ 3000 રન



3. પૉલ કૉલિંગવુડ (ઇંગ્લેન્ડ) - 68 ટેસ્ટ. 2010માં ટી20 વર્લ્ડકપ વિનર કેપ્ટન



4. મુદસ્સર નજર (પાકિસ્તાન) - 76 ટેસ્ટ, 4114 રન



5. કપિલ દેવ (ભારત) - 131 ટેસ્ટ (5248 રન), 225 વનડે (3783 રન)



all photos@social media