IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનો કાર્યક્રમ



ભારત ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સીરીઝ રમશે



શુભમન ગીલ કેપ્ટન છે, અને ઋષભ પંત વાઇસ કેપ્ટન છે



ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત ટેસ્ટ શિડ્યૂલ



૨૦-૨૪ જૂન (હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ)



૨-૬ જુલાઈ (એજબેસ્ટન સ્ટેડિયમ)



૧૦-૧૪ જુલાઈ (લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ)



૨૩-૨૭ જુલાઈ (ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ)



૩૧ જુલાઈ-૪ ઓગસ્ટ (ધ ઓવલ)



all photos@social media