WTC 2025-27 માં ટીમ ઇન્ડિયા કોની સામે કેટલી મેચો રમશે ?



ક્રિકેટ રમતા દેશોમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ખુબ મહત્વની છે



WTC 2023-25 માં આ વખતે સાઉથ આફ્રિકા ચેમ્પિયન બન્યુ છે



હવે WTC 2025-27 ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા બે વર્ષમાં 18 ટેસ્ટ મેચ રમશે



ભારત તમામ ટેસ્ટ મેચો શુભમન ગીલના કેપ્ટનશીપમાં રમશે



1. ઇંગ્લેન્ડ: (વિરૂદ્ધ) 5 ટેસ્ટ મેચ રમશે



2. વેસ્ટ ઇન્ડીઝ: (વિરૂદ્ધ) 2 ટેસ્ટ મેચ રમશે



3. દક્ષિણ આફ્રિકા: (વિરૂદ્ધ) 2 ટેસ્ટ મેચ રમશે



4. ઓસ્ટ્રેલિયા: (વિરૂદ્ધ) 5 ટેસ્ટ મેચ રમશે



5. શ્રીલંકા: (વિરૂદ્ધ) 2 ટેસ્ટ મેચ રમશે



6. ન્યૂઝીલેન્ડ: (વિરૂદ્ધ) 2 ટેસ્ટ મેચ રમશે



all photos@social media