ભારતે T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી ફરી એકવાર બુમરાહ પર રહેેશે ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે શિવમ દુબને 15 ખેલાડીમાં સ્થાન મળ્યું છે, જ્યારે રિંકુ સિંહને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે સૂર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે. લેફટી ઓપનર તરીકે યથસ્વી જયસ્વાલનો ટીમમાં સમાવેશ કરાયો છે કિંગ કોહલીને પણ સ્થાન મળ્યું છે પરંતુ તે ઓપનિંગ કરશે કે નહીં તે નક્કી નથી રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત ફરી એક વખત આઈસીસીની મોટી ટુર્નામેન્ટ રમશે ટી20 વર્લ્ડકપ માટે જાહેર થયેલી ભારતીય ટીમ