ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની 5 મેચોની ડિટેલ્સ, ક્યારે-ક્યાં રમાશે ?
ABP Asmita

ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની 5 મેચોની ડિટેલ્સ, ક્યારે-ક્યાં રમાશે ?

આઇસીસી (ICC) આઠ વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રૉફી રમાડી રહ્યું છે
ABP Asmita

આઇસીસી (ICC) આઠ વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રૉફી રમાડી રહ્યું છે

ટૂર્નામેન્ટનું પાકિસ્તાનમાં રમાય છે પરંતુ ભારતની મેચો દુબઈમાં રમશે

ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં પાંચ મેચો રમવાની છે, જાણો...

ABP Asmita

20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

ABP Asmita

૨૩ ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

ABP Asmita

૨ માર્ચ- ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

ABP Asmita

જો ભારત સેમિફાઇનલમાં પહોંચશે તો...

ABP Asmita

૪ માર્ચ - સેમિફાઇનલ ૧, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

ABP Asmita

૫ માર્ચ - સેમિફાઇનલ ૨, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર

ABP Asmita

૯ માર્ચ - ફાઇનલ - ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર (જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચે છે, તો સ્થળ દુબઈ હશે)

ABP Asmita

all photos@social media