ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત થઈ ગઈ છે
ABP Asmita

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત થઈ ગઈ છે



પ્રથમ મેચમાં પાકિસ્તાનની હાર થઈ હતી
ABP Asmita

પ્રથમ મેચમાં પાકિસ્તાનની હાર થઈ હતી



આજે આપણે ભારત તરફથી ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ વિશે જાણીશું
ABP Asmita

આજે આપણે ભારત તરફથી ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ વિશે જાણીશું



રાહુલ દ્રવિડે 19 મેચમાં ભાગ લીધો છે અને 627 રન બનાવ્યા છે
ABP Asmita

રાહુલ દ્રવિડે 19 મેચમાં ભાગ લીધો છે અને 627 રન બનાવ્યા છે



ABP Asmita

યુવરાજ સિંહે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 18 મેચ રમીને 376 રન બનાવ્યા છે



ABP Asmita

ધોનીએ 16 મેચ રમીને 183 રન બનાવ્યા છે



ABP Asmita

સચિન તેંડુલકરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૧૬ મેચ રમીને કુલ 441 રન બનાવ્યા હતા



ABP Asmita

સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 13 મેચ રમીને 665 રન બનાવ્યા હતા



ABP Asmita

હરભજન સિંહે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 13 મેચોમાં ભાગ લીધો હતો અને 14 વિકેટ ઝડપી હતી



વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને 529 રન બનાવ્યા છે