અશ્વિનની 6 ટેસ્ટ સદીઓ, ક્યારે-કોણી સામે ફટકારી ?



38 વર્ષીય રવિચંદ્રન અશ્વિને ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ



રવિચંદ્રન અશ્વિને કુલ 106 ટેસ્ટ મેચ રમી છે



અશ્વિને અત્યારે સુધી કુલ 6 ટેસ્ટ સદી ફટકારી છે



103 રન, વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, મુંબઈ, વર્ષ 2011



124 રન, વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા, વર્ષ 2013



113 રન, વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, નૉર્થ સાઉન્ડ, વર્ષ 2016



118 રન, વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ટ લુસિયા, વર્ષ 2016



106 રન, વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, ચેન્નાઈ, વર્ષ 2021



113 રન, વિરૂદ્ધ બાંગ્લાદેશ, ચેન્નાઈ, વર્ષ 2024



all photos@social media