અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપની મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર છે. અર્શદીપ સિંહ એવો પહેલો બોલર નથી કે જેણે T20 વર્લ્ડ કપની મેચના પહેલા જ બોલ પર વિકેટ લીધી હોય. તેના પહેલા બાંગ્લાદેશના મશરફે મોર્તઝા અને અફઘાનિસ્તાનના શાપૂર ઝદરાન પણ આ કરી ચુક્યા છે. T20 વર્લ્ડ કપમાં ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ આંકડા 4/9 - અર્શદીપ સિંહ વિ યુએસએ, ન્યૂયોર્ક, 2024 4/11 - આર અશ્વિન વિ ઓસ્ટ્રેલિયા , મીરપુર, 2014 4/12 - હરભજન સિંહ વિ ઈંગ્લેન્ડ, કોલંબો, 2012 4/13 - આરપી સિંઘ વિ સાઉથ આફ્રિકા, ડરબન, 2007 4/19 - ઝહીર ખાન વિ આયર્લેન્ડ, નોટિંગહામ, 2009 4/21 - પ્રજ્ઞાન ઓઝા વિ બાંગ્લાદેશ, નોટિંગહામ, 2009