સૌથી ઝડપી 15 હજાર ODI રન

વેસ્ટ ઈન્ડિઝ સામે 10 સદી

કોહલીએ 74 બોલમાં સદી ફટકારી, જે વનડેમાં તેમની ત્રીજી સૌથી ઝડપી સદી બની

કોહલી લિસ્ટ-એ ક્રિકેટમાં 60 સદી સાથે સચિન તેંડુલકરની બરાબરી પર પહોંચી ગયો

ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીની આ 42મી સદી હતી, જેના કારણે તેણે સચિનની બરાબરી કરી.

ટાર્ગેટનો પીછો કરતી વખતે 112 વનડે જીતમાં સામેલ થઈને કોહલીએ રિકી પોન્ટિંગને પાછળ છોડ્યો

અલ્ઝારી જોસેફ સામે કોહલીએ આ મેચમાં 53 રન બનાવ્યા, જે એક વનડેમાં કોઈ એક બોલર સામે તેમના બીજા સૌથી વધુ રન છે.

કોહલીએ પ્રથમ વખત એક વનડે ઈનિંગમાં 9 છગ્ગા ફટકાર્યા, જ્યારે અગાઉ તેમનો શ્રેષ્ઠ આંકડો 8 છગ્ગાનો હતો.

કોહલી ભારતની ધરતી પર વનડેમાં 7000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો

15 હજાર ODI રન બનાવનાર માત્ર બીજો ખેલાડી