ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં જીત્યા 5 ખિતાબ



રોહિત શર્માએ ભારતીય ક્રિકેટને વિશ્વફલક પર ચમકાવી



ગાંગુલી-ધોની બાદ રોહિત ભારતનો સફળ કેપ્ટન છે



'હીટમેન' રોહિત શર્માએ કેપ્ટનશીપમાં આ ટ્રૉફી જીતી છે



1. નિદાહસ ટ્રૉફી 2018



2. એશિયા કપ 2018



3. એશિયા કપ 2023



4. ટી20 વર્લ્ડકપ 2024



5. ચેમ્પિયન્સ ટ્રૉફી 2025



all photos@social media