ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા અને પુત્ર સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને પણ પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પણ ક્રિસમસ સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી છે. કૃણાલ પંડ્યાએ પરિવાર સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યુ હતું.