ગાંગુલીએ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટમાં કુલ 506 રન બનાવ્યા હતા.
કોહલીએ 55.80ની એવરેજથી 10 ઇનિંગ્સમાં 558 રન બનાવ્યા છે
લક્ષ્મણે 40.42ની એવરેજથી 18 ઈનિંગ્સમાં 566 રન બનાવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ આ યાદીમાં બીજા ક્રમે છે
સચિને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 28 ટેસ્ટ ઇનિંગ્સમાં 1161 રન બનાવ્યા છે