મેષ
બિઝનેસ ટૂર માટે સમય યોગ્ય છે.


વૃષભ
ઉધાર ધન આપવાથી બચો.


મિથુન
સ્વાસ્થ્ય માટો સારો દિવસ


કર્ક
મહિલાઓએ આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.


સિંહ
જીવન સાથી સાથે સારો સમય વ્યતિત કરી શકશો.


કન્યા
સોશિયલ મીડિયામાં સકારાત્મક ચીજોને જ મહત્વ આપો.


તુલા
સ્વાસ્થ્ય બગડતા આપની દિનચર્યા પણ બગડી શકે છે.


વૃશ્ચિક
કાર્યક્ષેત્રમાં પણ સાવધાનીથી કામ કરવું


ધનુ
વેપારી માટે નવી ડીલ કરવા માટે યોગ્ય સમય


મકર
જંક ફૂડથી દૂર રહેવું નહિ તો તબિયત ખરાબ થઇ શકશે.


કુંભ
નવી નવી ચીજો સીખવાનો મોકો મળશે.


મીન
વેપારીએ ઉતાવળિયો કોઇ નિર્ણય ન લેવો.