ઘરમાં તુલસી જળ છાંટો
તુલસીના પવિત્ર પાનને પાણીમાં રાખીને છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.


નોકરી-ધંધામાં પ્રગતિ માટે
તુલસીના પાનને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી આ પાણીનો છંટકાવ સવાર-સાંજ પૂજા બાદ ઓફિસ કે ઘરમાં કરો.


ઠાકોરજીને તુલસી પાણીથી કરાવો સ્નાન
કાનાને તુલસીના પાણીથી સ્નાન કરાવવાથી પ્રસન્ન થઈ ભક્તો પર કૃપા વરસાવતા હોવાનું કહેવાય છે.


હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ
તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ હોવાની માન્યતા છે. દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ જરૂર હશે. તુલસીનો છોડ પૂજનીય છે.