ચક્રવાતી તોફાન મિચોંગ તમિલનાડુથી આંધ્રપ્રદેશ પહોંચી ગયું છે.

મિચોંગે તમિલનાડુ અને ખાસ કરીને રાજધાની ચેન્નઈમાં ભારે તબાહી મચાવી છે.



આ વર્ષે મોચા, બિપરજોય, તેજ, હમુન અને મિછાલી આવ્યા છે



હવે બંગાળની ખાડીમાં મિચોંગે કહેર મચાવ્યો છે



તેની અસર તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ છે બંને રાજ્યમાં એલર્ટ છે



મિચોંગ મ્યાંમી ભાષાનો શબ્દ છે



વાવાઝોડા મિચોંગનું નામ મ્યાનમારે આપ્યું છે



જેનો અર્થ તાકાત થાય છે



આ નામ વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન સહિત 13 દેશોની સંસ્થાએ રાખ્યું છે



આ 13 વારાફરતી વાવાઝોડાનું નામકરણ કરે છે જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાંમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા વગેરે છે