આપણે બધાએ ઘણી વાર ટ્રેનમાં મુસાફરી કરી હશે.



પરંતુ શું તમે ક્યારેય ટ્રેન શબ્દ પર ધ્યાન આપ્યું છે?



આ શબ્દ ક્યાંથી આવ્યો છે, તેનું પૂર્ણ સ્વરૂપ શું છે?



આ ટ્રેનને હિન્દીમાં લોહાપથગામિની તરીકે ઓળખવામાં આવે છે.



TRAIN નું ફુલ ફોર્મ Tourist Railway Association Inc છે.



જેને આપણે ટૂંકમાં ટ્રેન કહીએ છીએ



આ શબ્દ ફ્રેન્ચ શબ્દ Trahiner પરથી આવ્યો છે.



તેનો અર્થ છે ખેંચવું



લેટિનમાં તેને ટ્રહેરે કહેવામાં આવે છે



આ રીતે ટ્રેન શબ્દ અસ્તિત્વમાં આવ્યો જેને આપણે રેલ પણ કહીએ છીએ.