સીએમ અશોક ગેહલોત સરદારપુર વિધાનસભાથી 26396 વોટથી જીત્યા

સચિન પાયલટ ટોંક વિધાનસભાથી 29478 મતથી વિજેતા બન્યા

ઝાલરાપાટન સીટથી વસુંધરા રાજે 53193 મતથી વિજયી બન્યા

મહંત બાલકનાથ તિજારા વિધાનસભા સીટથી 6173 મતથી વિજેતા બન્યા

દેવજી પટેલની સાંચોર વિધાનસભા સીટ પરથી હાર થઈ



રાજ્યવર્ધન સિંહ રાઠોડ ઝોટવાડા સીટથી 50167 વોટથી જીત્યા



દીયા કુમારી વિદ્યાનગર વિધાનસભા સીટથી 71368 વોટથી જીત્યા

ગોવિંદસિંહ ડોટાસરા લક્ષ્મણગઢ બેઠક પરથી 18970 મતથી જીત્યા



ભાગીરથ ચૌધરી કિશનગઢથી 46111 વોટથી હાર્યા



નેતા વિપક્ષ રાજેન્દ્ર રાઠોડ તારાનગર સીટથી 9767 વોટથી હાર્યા



Thanks for Reading. UP NEXT

સચિન પાયલોટ 29475 મતથી ચૂંટણી જીત્યા

View next story