દેબીના બેનર્જી આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે દરમિયાન, લેટેસ્ટ વ્લોગમાં, દેબીના બોડીશેમિંગ પર ક્લાસ ચલાવતી જોવા મળી હતી. દેબિનાએ વ્લોગમાં કહ્યું કે લોકો મને અસભ્ય કહે છે અને કહે છે કે હું જાડી છું. દેબીના કહે છે કે દરેક વસ્તુ પાછળ એક કારણ હોય છે, હું મારી પોતાની મરજીથી જાડી નથી બની. અતિશય આહાર દ્વારા મારું વજન વધ્યું નથી દેબિનાએ કહ્યું કે તે પોતાની જાત પર કામ કરી રહી છે, તેણે 22 મેથી ડાયટિંગ શરૂ કરી દીધી છે. દેબીનાએ કહ્યું કે હવે તે વર્કઆઉટ પણ કરી રહી છે દેબીના કહે છે કે જે સૂટ તેને ફિટ ન હતો તે હવે તે સરળતાથી પહેરી શકે છે. દેબિના 2022માં બે દીકરીઓની માતા બની છે દેબિનાએ 2011માં ગુરમીત ચૌધરી સાથે લગ્ન કર્યા હતા