દેબીના બેનર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ વખતે દેબીના બેનર્જીએ રિવીલિંગ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. દેબીના બેનર્જી ડીપ નેક ગાઉનમાં જોવા મળી રહી છે દેબીના બેનર્જી થાઈ સ્લિટ ડીપ નેક ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી છે દેબીનાની ઘણી સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળશે. દેબીના અવારનવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાહકોને દેબીના બેનર્જીનો દરેક લુક પસંદ છે દેબીના તેની દીકરીઓ સાથેના લવલી વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. દેબીના બેનરજી બે સુંદર દીકરીઓની માતા છે દેબીના સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ ધરાવે છે.