કાન્સ 2022ને પોતાના લૂકથી યાદગાર બનાવી રહી છે દીપિકા



આ સાથે તેમણે ડાયમંડ નેકપીસ અને ફર્સ્ટ ફિંગર રિંગ પહેરી છે



કાન્સના ચોથા દિવસે દીપિકાએ પોતાના લૂકથી બધાને દિવાના બનાવી દીધા



દીપિકા બ્લેક પ્લજિંગ નેકલાઈન બોડીકોન ડ્રેસ કેરી કર્યો



બોડીફિટેડ ડ્રેસમાં દીપિકા કહેર વર્તાવી રહી છે



દીપિકા કાન્સ 2022માં જૂરી મેમ્બર છે



જૂરીની જવાબદારી સારી રીતે નીભાવી રહી છે દીપિકા



કાન્સમાં ભારતને કન્ટ્રી ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યું છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી (All Photos-Intagram)