બોલ્ડ કટ ડ્રેસના કારણે થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ હાઇ કટ ડેનિમ બોડી સૂટમાં ફોટો કર્યો પોસ્ટ વેસ્ટ પર ઇલાસ્ટિંક ફિટ કરવામાં આવી છે દીપિકાના આ કટ આઉટફિટની કિમત 25 હજાર છે દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ લેટેસ્ટ ફોટો અને વીડિયો કરતી રહે પોસ્ટ દીપિકા દરેક પ્રકારના આઉટફિટ કરે છે ટ્રાય ઓડ આઉટફિટના કારણે અનેક વાર થઇ ચૂકી છે ટ્રોલ દીપિકાની ફિલ્મ ગહરાઇયાં 11 ફેબ્રુઆરી રીલિઝ થશે એમેજોન પ્રાઇમ વીડિયો પર “ગહરાઇયાં” થશે રીલિઝ ફિલ્મનું નવું સોન્ગ બેકાબૂ થયું રીલિઝ