દિલ્હીમાં યોજાયો હતો EV એક્સ્પો 2022

લગભગ 100 ઈ-વ્હીકલ કંપનીઓએ ભાગ લીધો

દેશી-વિદેશી, નવીનતમ પ્રદૂષણ-મુક્ત ઈ-વ્હીકલસેટનું પ્રદર્શન

લિથિયમ-આયન બેટરીનું કરાયું હતુ પ્રદર્શન

ચાર્જિંગ સોલ્યુશન્સ પણ પ્રદર્શિત કરાયા

'હાઈ-સ્પીડ' ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર રહ્યું આકર્ષણનું કેન્દ્ર

2,000W મોટર મહત્તમ 70 kmphનો કરે છે દાવો

2,000W મોટર મહત્તમ 70 kmphનો કરે છે દાવો

110 કિમી. પ્રતિ ચાર્જ માઈલેજ આપશે

આ સ્કૂટરની કિંમત લગભગ 85,000 રૂપિયા હશે.