નિશા ગુરગેને સાડી લૂકમાં તસવીરો શેર કરી આગ લગાવી છે

નિશાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

સાડી લૂકમાં નિશા ગુરગેન ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ તેના સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

સોશિયલ મીડિયામાં તેનો સાડી લૂક વાયરલ થયો છે

નિશા ગુરગેને સોશિયલ મીડિયા સ્ટાર અને મોડલ છે

નિશા ગુરગેને ટિકટોકના કારણે સ્ટાર બની ગઈ હતી

ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

સાડીમાં નિશા ગુરગેન હોટ પોઝ આપતી જોવા મળી

(તમામ તસવીરો નિશા ગુરગેન-ઈન્સ્ટાગ્રામ)