સીતાફળના સેવનથી ઘણા લાભ થાય છે

સીતાફળ અત્યંત મીઠું અને પૌષ્ટિક મોસમી ફળ છે

પરંતુ સીતાફળનું સેવન દરેક લોકોએ ન કરવું જોઈએ

સીતાફળમાં વિટામિન C, A, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે

સ્કીન એલર્જી હોય તેણે સીતાફળ ન ખાવું જોઈએ

વજન ઘટાડવા માંગતા હોય તો સીતાફળનું સેવન ન કરો

ડાયાબિટીસ હોય તેમણે પણ સીતાફળ ન ખાવું

પાચનની સમસ્યા હોય તેમણે સીતાફળ ન ખાવું જોઈએ

સીતાફળ કેલ્શિયમ અને ફાઇબર જેવા પોષક તત્વોથી ભરપૂર

શરીરમાં કોઈ સમસ્યા ન હોય તો તમે સીતાફળનું સેવન કરી શકો છો