ડેમી રોઝની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે

ડેમી રોઝે તેના ફિગરને ફ્લોન્ટ કર્યું છે

ડેમી રોઝના કર્વી ફિગરના લોકો દિવાના છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

બ્લેક ચશ્મામાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

ડેમી રોઝના ઈન્સ્ટાગ્રામ પર 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

અભિનેત્રીનું ઈન્સ્ટાગ્રામ હોટ ફોટોથી ભરેલું પડ્યું છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે

(All Photo Instagram)