પ્રિયા 2019 મા એક આંખના ઈશારે સ્ટાર બની ગઈ હતી

ઘણા મોટા સ્ટાર્સે તેની આંખ મારવાની સ્ટાઈલની નકલ કરી હતી

જો કે, આ પછી તેને ફરી ક્યારેય એટલી લાઈમલાઈટ નથી મળી

ફરી એકવાર પ્રિયા પ્રકાશે પોતાની લેટેસ્ટ તસવીરો દ્વારા ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે

ઘણા લોકો પ્રિયાને વિંક ગર્લના નામથી પણ ઓળખે છે

તે હંમેશા પોતાની આકર્ષક સ્ટાઇલથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

આ તસવીરોમાં અભિનેત્રી વ્હાઈટ સાડીમાં જોવા મળી રહી છે

અભિનેત્રી વ્હાઈટ સાડી પહેરી પાણીમાં પોઝ આપી રહી છે

અભિનેત્રી માંગમાં સિંદર પણ પુર્યુ છે

(All Photo Instagram)