આ લાકોએ ભૂલેચૂકે પણ ન ખાવું જોઇએ ઘી

ઘી સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે



આહારમાં ધીને સામેલ કરવું પણ જરૂરી

ઘીમાં વિટામિન એ,સી,ડી મિનરલ્સ છે.



જો કે કેટલાક લોકોએ ન ખાવું જોઇએ



લિવર સિરોસિસની સમસ્યામાં ન ખાવું જોઇએ

સિઝનલ તાવમાં પણ ઘી ન ખાવું જોઇએ

હેપેટાઇટિસ હોય અને આપ ઘી ખાવ છો તો



આપની હાલત વધુ ખરાબ થઇ શકે છે



હાઇ કોલેસ્ટ્રોલથી પરેશાન લોકોએ ન ખાવું

બેડ કોલેસ્ટ્રોલ વધુ હોય તેને ધી ન ખાવું જોઇએ



ઘીનું સેવન આવા લોકોમાં સમસ્યાને વધારી શકે છે.