શાકાહારી લોકો માટે પ્રોટીનના આ છે બેસ્ટ સોર્સ

શરીરમાં ઉર્જા માટે પ્રોટીન આવશ્યક છે

મસલ્સ બનાવવા માટે પણ પ્રોટીનયુક્ત ખોરાક જરૂરી

શાકાહારી માટે દાળ સહિતના આ છે પ્રોટીન સોર્સ

ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

હાફ કપ બાફેલા ચણામાં 7:3 પ્રોટીન છે.

રાજમાને ડાયટમાં સામેલ કરો

અડધો કપ રાજમામાં 7.5 ગ્રામ પ્રોટીન છે.

પ્રોટીનની પૂર્તિ માટે દૂધને ડાયટમાં કરો સામેલ



કપ દૂધ પીવાથી 8 ગ્રામ પ્રોટીન મળે છે.

પનીર પ્રોટીનનો સારો સોર્સ છે

અડધા કપ પનીરમાં 14 ગ્રામ પ્રોટીન છે



રૂટીન ડાયટમાં દરેક પ્રકારની દાળને કરો સામેલ



અડઘી વાટકી દાળમાં 9 ગ્રામ પ્રોટીન છે



વટાણા પણ પ્રોટીનથી ભરપૂર છે

એક કપ વટાણાથી 7 ગ્રામ પ્રોટીન મળે છે