આ છે હેલ્ધી સ્ટ્રીટ ફૂડ


પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત


પનીર ટિક્કા હેલ્ધી સ્ટ્રીટ ફૂડ છે.


ફ્રૂટ ચાટ પણ હેલ્ઘી ઓપ્શન છે.


ભેળપુરી પણ હેલ્ધી સ્ટ્રીટ ફૂડ છે.


ઢોકળા લાઇટ સ્નેક્સ છે.


કોર્ન ચાટ પણ બેસ્ટ ઓપ્શન છે.


મગફળી હેલ્ધી ફૂડમાંથી એક છે.


ફણગાવેલ કઠોળનું સેવન કરી શકાય


વેજીટેબલ સૂપ હેલ્ધી ઓપ્શન છે.