હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય છોડ માનવામાં આવે છે તુલસીના પાનનો ઉપયોગ પૂજા તથા અન્ય શુભ કાર્યોમાં થાય છે તુલસી પાનનો ઉપાય કરવાથી અનેક લાભ થાય છે આ સ્થિતિમાં તુલસીના 11 પાનનો ઉપાયથી કિસ્મતના તાળા ખુલી જશે આર્થિક તંગી દૂર કરવા તુલસીના 11 પત્તાને લાલ કપડામાં બાંધી પર્સ કે તિજારોમાં રાખો ઘરની અશાંતિ દૂર કરવા તુલસીના 11 પાનને પાણીમાં ઉકાળીને સ્નાન કરો, ઉપરાંત તુલસીની પૂજા કરો. મંગળવારના દિવસે 1 તુલસીના પાન પર રામ નામ લખીને હનુમાનજીને સમર્પિત કરો. તમામ ઈચ્છા પૂર્ણ થશે. શનિવારના દિવસે તુલસીના 11 પત્તા પર શ્રી લખીને શનિદેવને સમર્પિત કરો. વેપારમાં વૃદ્ધિ થશે. રોગોથી મુક્તિ માટો થોડા લોટમાં ઘી મિક્સ કરી તેમાં ખાંડ ભેળવીને પ્રસાદ તૈયાર કરો. બાદમાં તેમાં 11 તુલસી તથા કેળના પત્તા નાંખીને શ્રીહરિ વિષ્ણુને ભોગ લગાવો.