વાસ્તુ શાસ્ત્રમાં દરેક ચીજ માટે ખાસ નિયમ બનાવાયા છે. જે અનુસાર બેડરૂમમાં જુત્તા ન રાખવા જોઈએ



બેડરૂમ શાંત અને આરામદાયક હોવો જોઈએ. અહીંયા શૂઝ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે



બેડરૂમમાં શૂઝ રાખવાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. જેના કારણે ઘરમાં ધનની હાની થાય છે



શૂઝમાં જમા થયેલી ગંદકી અને બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. બેડરૂમમાં શૂઝ રાખવાથી આ બેક્ટેરિયા હવામાં ફેલાઇ શકે છે



જૂતા અસ્થિરતા અને ગતિનું પ્રતીક છે. બેડરૂમમાં શૂઝ રાખવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે.



જૂતા શાંત અને સ્થિર વાતાવરણ માટે અનુકૂળ નથી. બેડરૂમમાં જૂતા રાખવાથી નકારાત્મક વિચાર પેદા થઈ શકે છે



જૂતા હંમેશા બેડરૂમની બહાર રાખવા જોઈએ અથવા અલગ રૂમ કે શૂ રેકમાં રાખવા જોઈએ



જૂના બદલે પથારી પાસે આરામદાયક ચપ્પલ રાખો. જેનો ઉપયોગ માત્ર ઘરમાં જ કરો



વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં જૂત્તા સ્ટેન્ડ હોવુ જોઈએ