જો તમે પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો અને તમારા હાથમાં રૂપિયા ટકતા નથી તો



તમે આ નાના નાના ઉપાયથી પરેશાનીનો ઉકેલ લાવી શકો છો



સવારના સમયે ઘરના પૂજા સ્થળ પર માતા લક્ષ્મીની પ્રતિમા કે તસવીર સામે લાલ પુષ્પ અર્પણ કરવા જોઈએ



દૂધથી બનેલી મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ



આમ કરવાથી પૈસા સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઓછી થશે



એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલી તમારી તમામ સમસ્યા દૂર થઈ જાય છે



આર્થિક સંકટ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરો



નિત્ય સવાર-સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરો, તેનાથી મુશ્કેલીઓ ઓછી થવા લાગશે