વર્ષે 2024માં નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂને રાખવામાં આવશે

વર્ષે 2024માં નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂને રાખવામાં આવશે

આ દિવસે સવારે ઉઠીને વ્રતનો સંકલ્પ લો

સૂર્યદેવને જળ ચઢાવો

આ દિવસે વિષ્ણુજીને તેમના પ્રિય પીળા ફૂલ અર્પણ કરો

તેના પ્રિય મંત્રોનો જાપ કરો

વિષ્ણુજીની સાથે સાથે માતા લક્ષ્મીની પણ આરાધના કરો

નિર્જળા એકાદશીનું વ્રત જેઠ માસમાં કરવામાંઆવે છે

આ દિવસે અન્ન અને જળ ગ્રહણ કરવામાં આવતું નથી



ગરમીના દિવસોમાં આ વ્રત રાખવું કોઈ તપસ્યાથી કમ નથી



આગલા દિવસે સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવામાં આવે ચે



Thanks for Reading. UP NEXT

સૂર્યની ચાલ બદલાતા આ રાશિના જાતકોને થશે લાભ

View next story