હિન્દુ ધર્મમાં પણ મંગળસૂત્રનું વિશેષ મહત્વ છે



મંગળસૂત્ર માત્ર એક આભૂષણ નથી પરંતુ તે વિવાહિત જીવનનું રક્ષણાત્મક કવચ છે.



મંગલસૂત્રને વિવાહિત જીવનનું રક્ષણાત્મક કવચ પણ માનવામાં આવે છે.



મંગળસૂત્ર ખોવાઈ જવું કે તૂટવું એ ખૂબ જ ખરાબ શુકન માનવામાં આવે છે.



એવું પણ માનવામાં આવે છે કે સ્ત્રીના મંગળસૂત્ર પહેરવાથી કુંડળીમાં મંગળ બળવાન બને છે અથવા મંગલ દોષ દૂર થાય છે.



મંગળસૂત્ર મોટાભાગે સોનામાં જ પહેરવામાં આવે છે



મંગળસૂત્રની કાળી માળા શનિ ગ્રહ સાથે સંબંધિત છે. શનિ જે સ્થિરતાનું પ્રતિક છે.



મંગળસૂત્રમાં સોનાનું પેન્ડન્ટ અને કાળા મોતી હોવા જોઈએ



મંગળસૂત્ર સૌપ્રથમ દક્ષિણ ભારતમાં પહેરવામાં આવતું હતું અને ધીમે ધીમે તે સમગ્ર ભારતમાં પહેરવાનું શરૂ થયું હતું



વિવાહિત મહિલાઓએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે હિંદુ પરંપરામાં પતિ જીવિત હોય ત્યારે મંગળસૂત્ર ઉતારવાની કોઈ જોગવાઈ નથી