પુખરાજ ધારણ કરવાના ફાયદા



પુખરાજ એક શુભ રત્ન છે



આ રત્ન ધારણ કરવાના અનેક ફાયદા



આ રત્ન ધારણ કરવાથી બુદ્ધિ વઘે છે



આ રત્ન 30 દિવસમાં અસર દેખાડે છે



આ રત્ન એકાગ્રતમાં વધારો કરે છે



અભ્યાસમાં પણ સફળતા અપાવે છે



આ રત્ન કરિયરમાં ગ્રોથ કરાવે છે



જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.



આ રત્ન બધા જ ધારણ નથી કરી શકતા



ધનુ અને મીન રાશિના લોકો ધારણ કરી શકે છે



મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક રાશિના ધારણ કરી શકે છે



પોખરાજને ક્યારેય પણ નીલમ સાથે ન પહેરવો



હીરા, ગોમેદ સાથે ન પહેરવો જોઈએ.