હોળીમાં શા માટે બનાવાય છે ગુજિયા



આ વર્ષે હોળી 13 માર્ચે છે



ધૂળેટી 14 માર્ચે છે



હોળીના પર્વની આ છે મુખ્ય મીઠાઇ



હોળીમાં ગુજિયા અચૂક બનાવાય છે



હોળીમાં ગુજિયા બનાવવાની પરંપરા છે



વ્રજમાં હોળી પર ગુજિયાનો ભોગ લગાવાય છે



ગુજિયાનું ચલણ સૌથી પહેલા વ્રજથી શરૂ થયું હતું



વ્રજમાં ગુજિયાનો થાળ ધરવાની પરંપરા છે



જેને લઇને હોળીમાં ગુજિયાની પરંપરા શરૂ થઇ