લોકો ઘરમાં મોર પંખ રાખતા હોય છે મોર પંખ રાખવા શુભ માનવામાં આવે છે આવો જાણીએ મોર પંખ ઘરમાં કઈ દિશામાં રાખવા જોઈએ ઘરમાં કોઈપણ વસ્તુ રાખતા પહેલા વાસ્તુ શાસ્ત્રનું ધ્યાન રાખવુ જરુરી મોર પંખ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા શુભ છે આ દિશામાં રાખવાથી ઘરમાં સમુદ્ધિ વધે છે નકારાત્મક ઉર્જા દૂર કરવા ઘરમાં મોર પંખ રાખવા જોઈએ મોરપંખ ઘરમાં રાખવાથી અનેક લાભ થાય છે ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી ફાયદો થશે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)