ચાણક્ય અનુસાર ધન કમાવવું જેટલું જરૂરી છે તેટલું જ ખર્ચ કરવો પણ જરૂરી છે

ધન વ્યય માટે દાન સૌથી સારો રસ્તો છે, દાનથી ધન ઓછું થતું નથી



યોગ્ય કામમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ, જે ધનની રક્ષા સમાન છે



દાન ઉપરાંત રોકાણ પણ કરવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ સામે હાથ ન ફેલાવવો પડે



વિદ્યા ન માત્ર સફળતા અપાવે છે પરંતુ સુરક્ષા, સુખ અને ધન પણ પ્રદાન કરે છે



જે વ્યક્તિ ધનનો ક્યારેય દેખાડો નથી કરતો તેના પર મા લક્ષ્મી હંમેશા મહેરબાન રહે છે



નૈતિક રીતે કમાયેલું ધન હોય તો લાંબા સુધી વ્યક્તિ સાથે રહે છે. ખરાબ કર્મોની કમાણી ફળતી નથી



ધનનું સન્માન જ મા લક્ષ્મીની કૃપા અપાવે છે.



પૈસાનો બિનજરૂરી ખર્ચ ન કરો, ત્યારે જ તમે ધનવાન બની શકો છો